• સોમવાર, 29 જૂન, 2026

ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્ર $ 350 અબજના લક્ષ્યાંક ભણી

મુંબઈ, તા. 28 : લાંબા સમય સુધી સાધારણ દેખાવ કર્યા બાદ, ભારતનો કાપડ ઉદ્યોગ હવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા વ્યૂહાત્મક પગલાં અને વર્ષ 2030 સુધીમાં બજારને 350 અબજ યુએસ ડોલર સુધી વિસ્તારવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને કારણે આ ક્ષેત્ર....

ઇ-પેપરના નવા શુલ્ક