• મંગળવાર, 30 જૂન, 2026

સાઉદીમાં હેલિકૉપ્ટર, ફ્રાન્સમાં પ્લેન ક્રેશ : કુલ 25નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 28 : ફ્રાન્સના નેન્સી શહેર પાસે આવેલા ટોમ્બલેન વિસ્તારમાં રવિવારે સ્કાય ડાઇવર્સને લઈ જઈ રહેલું એક સિવિલિયન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં સવાર તમામ 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સ્થાનિક પ્રશાસન અનુસાર મૃતકોમાં પાયલોટ સહિત 10 યાત્રી સામેલ છે. આ ઉપરાંત સાઉદી અરબમાં સરકારી તેલ કંપની....