• બુધવાર, 01 જુલાઈ, 2026

મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં રૂ. 238 કરોડના જપ્ત કરાયેલા ડ્રગ્સનો નાશ કરાયો

જીતેશ વોરા તરફથી

મીરા-ભાયંદર, તા. 30 : મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના અમલી પદાર્થ વિરોધી વિભાગે વિશ્વ અમલી પદાર્થ વિરોધી દિવસના અવસરે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંતર્ગત એનડીપીએસ કાયદા હેઠળ.....