• શુક્રવાર, 17 જુલાઈ, 2026

નસબંધી કરાયેલા રખડતાં શ્વાન શાળા, હૉસ્પિટલ નજીક છોડશો નહીં : સરકાર

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્ર સરકારે શહેરી સ્થાનિક સંસ્થાઓને શાળાઓ, હૉસ્પિટલો અને ઍરપોર્ટ નજીક નસબંધી કરાયેલા અને રસી અપાયેલા રખડતાં શ્વાનોને નહીં છોડવાનો નિર્દેશ આપ્યો છે અને સરકારી ઠરાવ (જીઆર)......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ