અકસ્માત ગ્રસ્તોને મદદ કરનારને રૂા. 25,000 આપવાનો પ્રસ્તાવ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : કેન્દ્ર સરકારના `ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ' (જીવલેણ અકસ્માત વિહોણો જિલ્લો) કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રએ અકસ્માતનું વધારે જોખમ ધરાવતા 11 જિલ્લાઓ અલગ તારવ્યા છે. ત્યાં હવે માર્ગો સુરક્ષા માટે સઘન પગલાં......