• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

જાન્યુ. સુધી ખાંડનો ઇથેનોલ માટે ઉપયોગ ન કરવા માગ

વાર્ષિક વપરાશ 295 લાખ ટન અને 60 લાખ ટન બફર સ્ટૉકની જરૂર

બૉમ્બે સુગર ઍસોસિયેશનનો કેન્દ્ર સરકારને પત્ર 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઇ, તા 15 : સતત વધી રહેલા ખાંડના ભાવને કાબૂમાં રાખવા અને નવી સિઝનમાં ખાંડનો પુરવઠો જળવાઇ રહે માટે સાવચેતી રાખવાની સાકર ઉદ્યોગે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. બૉમ્બે સુગર ઍસોસિએશને સરકારને પત્ર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ