• મંગળવાર, 25 જૂન, 2024

મરીન ડ્રાઇવથી હાજીઅલી માત્ર સાત મિનિટમાં પહોંચી શકાશે

કોસ્ટલ રોડના ઉત્તર તરફના બોગદાનું મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોના હસ્તે અનાવરણ

મુંબઈ, તા. 10 : ધર્મવીર સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ દરિયાઇ કિનારા માર્ગ (કોસ્ટલ રોડ) ઉપર મરીન ડ્રાઇવ પરિસરથી હાજી અલી પરિસર સુધી ઉત્તર તરફની સુરંગ(બોગદું) આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, મુંબઈના...

ઇ-પેપરના નવા શુલ્ક