• ગુરુવાર, 18 જુલાઈ, 2024

નફાકારક રોકાણના બહાને રૂા. 34 લાખની ઠગાઈ  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 14 : મુંબઈના 30 વર્ષના એકાઉન્ટન્ટ આંતરરાષ્ટ્રીય શૅર ટ્રેડિંગનો ભોગ બનતા તેમણે રૂા. 34 લાખ ગુમાવ્યાં છે. આ બનાવની વિગત અનુસાર ઠગોએ તેમને `બીટીસી ઇન્કમ વીઆઈપી ગ્રુપ 55-3'માં જોડાવા સમજાવી લીધા.....