• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

પહેલાં ભારત આવો પછી સુનાવણી : મુંબઈ હાઈ કોર્ટ

મુંબઈ, તા. 12 (પીટીઆઈ): મુંબઈ હાઈ કોર્ટે ફરી એક ભાર દઈને જણાવ્યું હતું કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા જ્યાં સુધી ભારત પાછા નહીં ફરે ત્યાં સુધી એમણે ફ્યુજીટીવ ઇકોનોમિક ઓફેન્ડર (એફઈઓ)ની જોગવાઈને......