• ગુરુવાર, 18 જુલાઈ, 2024

મેં પબ્લિસિટી મેળવવા સ્ટંટ નહોતો કર્યો: ગુરુચરણ સિંહ

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવીને જાણીતો બનેલો કલાકાર ગુરુચરણ સિંહ ગત એપ્રિલ મહિનામાં અચાનક ગાયબ થઈ ગયો હતો. તે બાવીસમી એપ્રિલે દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યો પણ વિમાનમાં બેઠો નહીં. તેના પિતાએ કરેલી પોલીસ ફરિયાદ બાદ તેના અપહરણનો કેસ નોંધવામાં આવ્યો....