નવી દિલ્હી તા.15 :ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી બેલ્જિયમમાં ઝડપાયા બાદ તેને ભારત લાવવા એજન્સીઓ સક્રિય બની છે. બેલ્જિયમની કોર્ટમાં પેશી પહેલા સીબીઆઈ, ઈડી સહિત એજન્સીઓની 6 અધિકારીની એક સંયુક્ત ટીમને બેલ્જિયમ મોકલાય તેવી સંભાવના છે. દરમિયાન દાવો કરાયો છે કે મેહુલ ચોકસીને કેન્સર છે…..