• રવિવાર, 01 જૂન, 2025

અમેરિકામાં ચક્રવાતથી વ્યાપક નુકસાન

વોશિંગ્ટન, તા. 18 : અમેરિકાના મધ્ય અને દક્ષિણ રાજ્યોમાં ભયાનક ચક્રવાતી તોફાને તબાહી મચાવી નાખી છે. કૈંટકી, મિસૌરી સહિત 12 રાજ્યમાં 21 લોકોનાં મોત થઇ ગયાં હતાં. તોફાનના પગલે સાડા છ લાખથી વધુ ઘરમાં વીજળી ઠપ થતાં મોટી સંખ્યામાં લોકો અંધારપટમાં.....