• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

રેલવેને બમ્પર કમાણી : વંદે ભારત સ્લીપર ટ્રેન પહેલી યાત્રામાં જ હાઉસફુલ

નવી દિલ્હી, તા. 22 : આસામના કામાખ્યા દેવી અને પશ્ચિમ બંગાળના હાવડા (કાલી માતા) વચ્ચે દોડનારી વંદે ભારત સ્લીપર ટ્રેનની પહેલી યાત્રાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ ટ્રેનની તમામ શ્રેણીનું ટિકિટ બુકિંગ.....