• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

જમ્મુમાં સેનાની ગાડી ખીણમાં ખાબકી : 10 જવાનનાં મૃત્યુ

શ્રીનગર, તા. 22 : જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં એક ગંભીર સડક દુર્ઘટના બની હતી. સેનાની બસ 400  ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા સેનાના 10 જવાનના બલિદાન થયા છે તેમજ 11ને ઈજા......