• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

કૉંગ્રેસથી થરૂરની નારાજગી દૂર થઈ

નવી દિલ્હી, તા. 29 : કોંગ્રેસ સાંસદ શશી થરૂર ગુરુવારે એવી અટકળોનો અંત લાવ્યા જેમાં થરૂર પક્ષના નેતૃત્વથી નારાજ હોવાની ચર્ચા હતી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાજુર્ન ખડગે તેમજ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ....