• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

મારુતિનો એકત્રિત ચોખ્ખો નફો ચાર ટકા વધી રૂા. 3794 કરોડ થયો

મુંબઈ, તા. 28 (એજન્સીસ) : નાણાં વર્ષ 2025-26ના ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં પેસેન્જર વાહનોના ઉત્પાદન ક્ષેત્રની માર્કેટ લીડર મારુતિ સુઝુકીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ચાર ટકા વધીને રૂા. 3794 કરોડનો......