• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

બાંગ્લાદેશના બેવડાં ધોરણ : નિશાનેબાજોને ભારત પ્રવાસની મંજૂરી

નવી દિલ્હી, તા.29 : ભારતમાં તેની ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને ટી-20 વિશ્વ કપનો બહિષ્કાર કરનાર બાંગલાદેશ સરકારની બેવડી નીતિ સામે આવી છે. બાંગલાદેશ સરકારે આવતા મહિને રમાનાર એશિયન રાયફલ એન્ડ.....