• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

પામતેલ વાયદો ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 29 : મલેશિયન પામતેલ વાયદો ગુરૂવારે વધીને ત્રણ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. સતત ચોથા દિવસે વાયદામાં સુધારો હતો. હરીફ તેલ અને ક્રૂડતેલના ભાવનો ટેકો હોવાથી પામતેલ......