• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

સરકારના વડા હોવાથી નાણાં ખાતું મુખ્ય પ્રધાન ફડણવીસ પાસે જશે

મુંબઈ/નાગપુર, તા. 29 : નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં ખાતાંઓ સ્વાભાવિક રીતે જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જશે. કારણ કે તેઓ રાજ્ય પ્રધાનમંડળ અને સરકારના.....