• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

પંકજ ત્રિપાઠી નિર્મિત નાટક `લાઈલાજ' ભારત રંગ મહોત્સવમાં

પંકજ ત્રિપાઠી અને તેની પત્ની મૃદુલા નિર્મિત પ્રથમ નાટક લાઈલાજ પચીસમાં ભારત રંગ મહોત્સવ માટે પસંદ થયું છે. મહોત્સવનું આયોજન નેશનલ સ્કૂલ અૉફ ડ્રામા નવી દિલ્હી દ્વારા......