• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

યુજીસીના નવા નિયમ ઉપર સુપ્રીમ કોર્ટની રોક

કેન્દ્ર સરકારને નોટિસ, 19મીએ ફરી સુનાવણી 

દુરુપયોગ અને સમાજમાં વિભાજનનું જોખમ : સીજેઆઇ

નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટ દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સમાનતાને પ્રોત્સાહન આપતી યુજીસીની નિયમાવલી, 2026 સંબંધી આગામી આદેશ ઉપર  રોક મુકી દીધી છે અને 2012ના જૂના નિયમો જ વર્તમાન.....