• સોમવાર, 09 માર્ચ, 2026

નીતિશ કુમારના પુત્ર નિશાંત જેડીયુમાં સામેલ થયા

પટણા, તા. 8 : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે રવિવારે પક્ષ કાર્યાલયમાં જેડીયુનું સભ્યપદ સ્વીકાર્યું હતું. આ દરમિયાન કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. જેડીયુએ નિશાંતની એન્ટ્રી ઉપર નવો......