• રવિવાર, 15 માર્ચ, 2026

ભારતની ગૅસ સપ્લાયની સમસ્યા હળવી થશે

મુંબઈ, તા. 13 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ તેમ જ સ્ટ્રેટ અૉફ હોર્મુઝ બંધ કરવાથી ભારત માટે ક્રૂડ અૉઈલ અને ગૅસની આયાત માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. જોકે, એમાં ગૅસના પુરવઠાની સમસ્યા વધારે.....