• શનિવાર, 14 માર્ચ, 2026

અમેરિકાના વિમાન વાહક યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન ઉપર ઈરાનનો હુમલો?

નવી દિલ્હી, તા.13: મધ્ય એશિયામાં ચાલતી ભીષણ લડાઈમાં ઈરાને દાવો કર્ય છે કે, ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડે અમેરિકાના વિમાનવાહક યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન ઉપર હુમલો કર્યો છે અને જહાજમાં સારા એવા પ્રમાણમાં......