• મંગળવાર, 17 માર્ચ, 2026

તેલ-ગૅસ પર નિર્ભરતા જોખમી : યુએન

નવી દિલ્હી, તા. 16 : મધ્ય- પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષે વૈશ્વિક ઉર્જા પ્રણાલીની સૌથી મોટી નબળાઈને સપાટી પર લાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ક્લાયમેટ વડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અશ્મિભૂત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ