• શનિવાર, 11 એપ્રિલ, 2026

અંતે ખડગેએ ગુજરાતની માફી માગી

નવી દિલ્હી, તા. 8 : કેરળમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ગુજરાતી લોકો પર કરેલી ટિપ્પણીથી વકરેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે નિવેદન બદલ.....