• શનિવાર, 11 એપ્રિલ, 2026

આસામ, કેરળ, પોંડિચેરીમાં આજે મતદાન

નવી દિલ્હી, તા. 8 : આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ના પડઘમ હવે સંપૂર્ણપણે શમી ગયા છે. ત્રણેય પ્રદેશોમાં કુલ 296 બેઠકો માટે કાલે ગુરુવારે એક તબક્કામાં મતદાન.....