• શનિવાર, 11 એપ્રિલ, 2026

યુદ્ધવિરામથી શૅરબજારમાં તેજીનું તોફાન

મુંબઈ, તા. 8 (એજન્સી) : અમેરિકા - ઈરાને બે સપ્તાહ માટે યુદ્ધવિરામ જાહેર કરતાં બુધવારે વૈશ્વિક બજારોના જોરદાર દેખાવ બાદ ભારતીય બજારોમાં પણ સેન્સેક્ષ અને નિફ્ટીમાં લગભગ ચાર ટકાનો શાનદાર સુધારો જોવા....