• ગુરુવાર, 07 મે, 2026

તો ગૅસજોડાણ સીધું કપાઈ જશે

નવી દિલ્હી, તા. 6 : હોર્મુઝમાં યુદ્ધ પ્રેરિત તાણે સર્જેલા ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર ‘એક ઘર એક ગેસના નિયમને કડકપણે લાગુ કરી રહી છે. હવેથી એક ઘરમાં સબસિડીવાળા ઘરેલુ એલપીજી અને પીએનજી બંને સાથે.....