• ગુરુવાર, 07 મે, 2026

‘લૂંટેરી દુલ્હન’ની જાળમાં નવ ‘વરરાજા’ ફસાયા

બીડ, તા. 6 : મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ગ્રામિણ અને અંતરિયાળ વિસ્તારમાં યુવકોને લગ્ન માટે કન્યા મળવી મુશ્કેલ છે એવા વિસ્તારોમાં બનાવટી લગ્ન કરીને કુંવારા પુરૂષો કે યુવકોને તેમ જ મોકો મળ્યે એમના પરિવારોને....