• ગુરુવાર, 07 મે, 2026

એપ્રિલમાં સર્વિસીસ પીએમઆઇ વધીને પાંચ માસની ટોચે 58.8

માગમાં સ્થિરતા અને નવા અૉર્ડર્સમાં વધારો નોંધાયો

નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ) : દેશનો સર્વિસીસ પીએમઆઈ એપ્રિલ મહિનામાં પાછલા પાંચ માસની સૌથી ઝડપી ગતિએ વધીને 58.8 અંક થયો હતો જે માર્ચ 2026માં 57.5 અંક......