અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રના 1.70 લાખ કરતાં વધારે ઉમેદવારો 10,000 જેટલા શિક્ષકોના હોદ્દા માટે પ્રયત્નશીલ છે. મહારાષ્ટ્રના શાળા શિક્ષણ ખાતા તરફથી શિક્ષકોની ભરતીનો નવો તબક્કો શરૂ થવાનો છે. શાળા શિક્ષણ ખાતાએ બધી શિક્ષણ સંસ્થાઓને શિક્ષકોની....