• ગુરુવાર, 07 મે, 2026

આસામમાં 12મી મેએ નવી સરકારના શપથગ્રહણ સંભવ

ગુહાવાટી, તા. 6 : આસામમાં 12મી મેના નવી સરકારના શપથગ્રહણ થઈ શકે છે. સૂત્રો અનુસાર બંગાળમાં શપથ ગ્રહણ બાદ આસામમાં એનડીએ સરકારનો શપથ કાર્યક્રમ થશે. આ માટે સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજ્યપાલ.....