• ગુરુવાર, 07 મે, 2026

બે દશક પછી આર્સેનલ ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં

મેડ્રિડ, તા.6 : ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ આર્સેનલ લાંબા સમય બાદ ચેમ્પિયન્સ લીગના ફાઇનલમાં પહોંચી છે. સેમિ ફાઇનલમાં આર્સેનલ અને એટલેટિકો મેડ્રિડ વચ્ચે પહેલી ગેમ 1-1 ગોલની બરાબરી પર રહી હતી. બીજા સેમિ.......