• ગુરુવાર, 07 મે, 2026

હાશકારો : ઈરાન યુદ્ધ 48 કલાકમાં ખતમ થશે !

નવી દિલ્હી, તા. 6 : દુનિયાભરમાં ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચારમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ 48 કલાકમાં ખતમ થઇ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની મદદથી 14 શરતોની.....