• ગુરુવાર, 07 મે, 2026

રિફ્રેશ આરસીબી વિનિંગ ટાર્ગેટ સાથે એલએસજી વિરુદ્ધ ઉતરશે

લખનઉ, તા. 6 : વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને તેના પાછલા મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 4 વિકેટે આંચકારૂપ હાર મળી હતી. આ મેચમાં આરસીબી સીઝનમાં પહેલીવાર ઓલઆઉટ થઇ હતી. હવે લગભગ એક સપ્તાહના બ્રેક બાદ......