• ગુરુવાર, 07 મે, 2026

તમિલનાડુમાં વિજયની શપથવિધિ મોકૂફ

કૉંગ્રેસનો ટેકો છતાં બહુમતના આંક માટે વધુ છ વિધાનસભ્યોનો ટેકો જરૂરી, ડીએમકેએ કૉંગ્રેસનાં પગલાંને ગણાવ્યું વિશ્વાસઘાત

શ્રી રામ જોશી તરફથી

નવી દિલ્હી, તા.6 : તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તમિલગા વેત્રી કડગમ (ટીવીકે)એ સરકાર બનાવવાની કવાયત શરૂ કરી છે. ટીવીકેના પ્રમુખ વિજયે આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને રાજભવનમાં મળીને નવી સરકાર....