• શનિવાર, 23 મે, 2026

મોદીને ઝાલમુડી ખવડાવનાર વેપારીને પાક.થી હત્યાની ધમકી

વીડિયો કોલ કરી વિક્રમને હથિયારો બતાવાયાં; બૉમ્બથી ઉડાવી દેવાશે તેવું કહ્યું

કોલકાતા, તા. 22 : પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઝાલમુડીખવડાવનાર વેપારીને બાંગલાદેશ અને પાકિસ્તાનમાંથી મારી નાખવાની ધમકીઓ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ