અૉપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન તરફથી છોડાયેલી મિસાઈલ ડીઆરડીઓ અને વાયુસેના માટે જેકપોટ બની
નવી દિલ્હી, તા. 22 : ભારતના રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને ભારતીય વાયુસેનાએ એક મોટી રણનીતિક સફળતા મેળવી છે. ભારતીય ટીમોએ પંજાબમાંથી બરામદ કરવામાં આવેલી પાકિસ્તાનથી.......