• ગુરુવાર, 11 જૂન, 2026

જાપાન પછી હવે નેપાળને પણ ભારતની કેરી સામે વાંધો પડયો

જંતુનાશકોનાં અધિક પ્રમાણનાં કારણે ભારતથી કેરીની આયાત ઉપર મૂકી દીધો પ્રતિબંધ

નવી દિલ્હી, તા.10 : ફળોના રાજા કેરીની મોસમ ચાલી રહી છે અને આ સિઝનમાં જ ભારતની કેરીને જાણે કોઈની નજર લાગી ગઈ છે. જાપાન પછી હવે પાડોશી દેશ નેપાળે પણ ભારતમાંથી કેરીની આયાત ઉપર પ્રતિબંધ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ