એમએમઆરડીએએ ચોમાસા પૂર્વેની તૈયારી પૂર્ણ કરી
મુંબઈ, તા. 10 : મૂશળધાર વરસાદમાં શહેરની ચાર મેટ્રો લાઇન અવિરત ચાલતી રહે તે માટે એમએમઆરડીએએ ચોમાસાને ધ્યાનમાં રાખી તૈયારી પૂર્ણ કરી છે. મેટ્રોના 39 સ્ટેશનો પર કુલ 2,496 સીસીટીવી કૅમેરા સજ્જ કરવામાં આવ્યા છે. સંવેદનશીલ ભાગમાં પાણી ઉલેચવા માટે 30......