અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.10 : મલેશિયામાં ક્રૂડ પામતેલના વાયદામાં હળવો સુધારો હતો. ઓગસ્ટ વાયદો 11 રીંગીટ વધીને 4539ના મથાળે બંધ થયો હતો. વાયદો મક્કમ છે કારણકે નિકાસના આંકડાઓ મજબૂત આવે તેમ છે. ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યાનું પામતેલ.....