પોતાની નિષ્ફળતાનું કલંક કૉંગ્રેસે હિન્દુઓ પર નાખ્યું
એનડીએના સ્નેહમિલનને સંબોધતાં મોદીએ કહ્યું, વિકસિત
ભારત હવે કોઈ રાજકીય નારો નથી, દેશવાસીઓનું અભિયાન છે
નવી દિલ્હી, તા.10 : ભારતીય લોકતંત્રનાં ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદે રહીને નવો વિક્રમ રચતા નરેન્દ્ર મોદીએ શાસનનાં 12 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે દેશની જનતાનો આભાર પ્રગટ કર્યો હતો અને ભારત....