• ગુરુવાર, 11 જૂન, 2026

સીએમઆર ગ્રીન ટેક્નૉલૉજીસના શૅરનું 43 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : સીએમઆર ગ્રીન ટેક્નૉલૉજીસના શૅરનું લિસ્ટિંગ આજે મુંબઈ શૅરબજારમાં રૂા. 192ના અૉફર ભાવ સામે 43 ટકા પ્રીમિયમે રૂા. 275.40ના ભાવે થયું હતું. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 275.40......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ