• શનિવાર, 13 જૂન, 2026

પાકિસ્તાનનો ફરી અફઘાનિસ્તાનમાં બૉમ્બમારો : 11 બાળકો સહિત 13નાં મૃત્યુ

મધરાત્રે પાકિસ્તાને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા

કાબુલ, તા. 10 : પાકિસ્તાને ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ખૂની ખેલ રમ્યો છે. પાકિસ્તાને રાતના અંધારામાં અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં 11 માસુમ બાળકો સહિત 13 લોકોએ જીવ.....

ઇ-પેપરના નવા શુલ્ક