• ગુરુવાર, 11 જૂન, 2026

અમેરિકા-ઈરાન ફરી હુમલા કરવા ઉપર ઉતરી આવ્યા

ઈરાને અપાચે હેલિકૉપ્ટર તોડી પાડયા બાદ અમેરિકાનો હવાઈ હુમલો

નવી દિલ્હી, તા.10 : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશા ઉપર હવે યુદ્ધનો ઉન્માદ ભારે પડી રહ્યો હોય તેવો ઘાટ ઘડાયેલો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડયા બાદ અમેરિકાએ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ