સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ ચિંતા દર્શાવી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ગૌતમ પટેલ અને એમનાં દીકરીને લંડનમાં ધમકી અને હુમલાના બનાવોની ગંભીર નોંધ લઈને હાલમાં લંડનના પ્રવાસે ગયેલા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે......