• ગુરુવાર, 11 જૂન, 2026

પાક.ને પાણીનું ટીપુંય નહીં મળે : ભારત

જળશક્તિ પ્રધાન પાટીલનું નિવેદન : સિંધુ કરાર સ્થગિત જ છે

નવી દિલ્હી, તા. 10 : ભારતે  ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન સિંધુ જળ સમજૂતીને લઈને ગમે તેટલા હવાતિયાં મારી લે, તેને પાણીનું એક ટીપું પણ મળશે નહીં. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ