અત્યાર સુધીમાં 100થી વધુ દેખાવકારોનાં મૃત્યુ, 400થી વધુ ઘાયલ
નવી દિલ્હી, તા.10 : પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર(પીઓકે)માં પ્રતિબંધોનાં વિરોધમાં ભડેલા વિરોધ અને હિંસા સામે પાકિસ્તાની સુરક્ષાદળોએ રીતસર કત્લેઆમ મચાવ્યો છે. પાક. દળોએ કરેલા આડેધડ ગોળીબારમાં 27 નાગરિક.....