સીજેપીનાં ઉગ્ર બનેલાં આંદોલન વચ્ચે વડા પ્રધાન મોદીનું એલાન : યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડાં કરનારને છોડાશે નહીં
નવી દિલ્હી, તા. 23 : દેશના યુવાનોનાં કલ્યાણ અને ભવિષ્યથી વધુ મહત્ત્વનું કંઇ જ નથી, તેવું ભારપૂર્વક કહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીટ પેપર લીક જેવા મામલાઓમાં દોષીઓને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત.....